अणागयमपस्संता, पच्चुप्पण्णगवेसगा ।

ते पच्छा परितप्पंति, खीणे आउम्मि जोव्वणे ॥

Shree Suyagadang Sutra | Adhyayan 3 | Uddeshak 4

English     |     हिन्दी     |    ગુજરાતી


Meaning:

Without thinking or planning about the hurdles and future consequences, the one who is only running behind present comfort and happiness , repents his careless behaviour when his youth is over


भावार्थ:

भविष्य के दुःख पर द्रष्टि डाले बिना जो लोग वर्तमान सुख की खोज मे रत रहता है वह आयुष्य और युवावस्था क्षीण (नष्ट) हो जाए तो पश्चाताप करता है।


ભાવાર્થ:

ભવિષ્યના દુ:ખ પર દ્રષ્ટિ નાંખ્યા વિના જે લોકો વર્તમાનસુખની શોધમાં રત રહે છે, તેઓ આયુષ્ય અને યુવાવસ્થા ક્ષીણ (નષ્ટ) થઇ જાય ત્યારે પશ્ચાત્તાપ કરે છે.

Write A Comment