अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य ।

अप्पा मित्तममित्तं च, दुप्पट्ठिय-सुपट्ठिओ ॥

Shree Uttaradhyayan Sutra | Adhyayan 20 | Gatha 37

English     |     हिन्दी     |    ગુજરાતી


Meaning:

Soul is the creator of it’s own destiny, be it happiness or grief. And when a soul is steady in pure emotions it is the self’s best friend and when it is firm in impure emotions, it is the self’s worst enemy.


भावार्थ:

आत्मा खुद ही अपने दु:खों का कर्ता है और खुद ही सुख दुःख को दूर करनेवाला  विकर्ता है। सत् प्रवृति में स्थित आत्मा ही अपना मित्र है, और दुषप्रवृति में स्थित आत्मा ही अपना खुद का शत्रु है।


ભાવાર્થ :

આત્મા પોતે જ પોતાનાં દુ:ખનો કર્તા છે અને પોતે જ સુખ-દુ:ખને દૂર કરનારો વિકર્તા છે. સત્પ્રવૃત્તિમાં સ્થિત આત્મા જ પોતાનો મિત્ર છે અને દુષ્પ્રવૃત્તિમાં સ્થિત આત્મા જ પોતાનો શત્રુ છે.

Write A Comment